03 April  2024m

Photo : Instagram

અભિનેત્રી ઓનસ્ક્રીન અભિનયથી લાખો દિલો પર રાજ કરી રહી છે

 03 April  2024m

Photo : Instagram

અનુપમા સ્ટાર પ્લસનો ખુબ જ લોકપ્રિય શો છે

 03 April  2024m

Photo : Instagram

 ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ખૂબ જ ચર્ચામાં રહે છે

 03 April  2024m

Photo : Instagram

આ સીરિયલમાં રુપાલી ગાંગુલી લીડ રોલમાં છે

 03 April  2024m

Photo : Instagram

આ સીરિયલમાં ટીઆરપી સૌથી વધુ હોય છે

 03 April  2024m

Photo : Instagram

સ્ટાર પ્લસના પોપ્યુલર શોમાં અનુપમા સૌની પ્રિય છે

 03 April  2024m

Photo : Instagram

તમે જાણો છો અનુપમા કેટલું ભણેલી છે

 03 April  2024m

Photo : Instagram

રુપાલી ગાંગુલીએ હોટલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે

 03 April  2024m

Photo : Instagram

અનુપમાં હવે ટીવી ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર બની ગઈ છે

 03 April  2024m

Photo : Instagram

એક એપિસોડ માટે 3 લાખ રુપિયાનો ચાર્જ લે છે