IPL 2024 MIના આ ખેલાડીને મળી સુપરહીરો બનવાની સજા

03 April, 2024

મુંબઈ એરપોર્ટ પર ઈશાન કિશન સુપરમેન કોસ્ચ્યુમ પહેરેલો જોવા મળ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે નિયમોનું પાલન ન કરનારા ખેલાડીઓ સામે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા આ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈ એરપોર્ટ પર ઈશાન કિશન સુપરમેન કોસ્ચ્યુમ પહેરીને જોવા મળ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઈશાન કિશન પોતાના સામાન સાથે સુપરહીરોના પહેરવેશમાં એરપોર્ટ પરિસરમાં પ્રવેશી રહ્યો છે.

વાસ્તવમાં તમને જણાવી દઈએ કે ટીમ મીટિંગમાં મોડા આવવા બદલ ઈશાન કિશનને સજા આપવામાં આવી હતી. 

જેના કારણે તેણે આ ડ્રેસ પહેરવો પડ્યો હતો.