રૂપાલીના પિતા અનિલ ગાંગુલી એક દિગ્દર્શક અને લેખક હતા

23 : june

Photo: Instagram

રૂપાલી ગાંગુલીની માતાનું નામ રજની ગાંગુલી છે 

23 : june

Photo: Instagram

 રૂપાલી ગાંગુલીનો ભાઈ વિજય ગાંગુલી એક કોરિયોગ્રાફર છે

23 : june

Photo: Instagram

રૂપાલી ગાંગુલી એક અભિનેત્રી છે 

23 : june

Photo: Instagram

રૂપાલી ગાંગુલી તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે

23 : june

Photo: Instagram

રૂપાલીએ 2013માં અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા છે

23 : june

Photo: Instagram

રૂપાલી ગાંગુલીને રુદ્રાંશ નામનો એક દીકરો છે

23 : june

Photo: Instagram

રિપોર્ટ અનુસાર, રૂપાલી ગાંગુલીની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા છે

Photo: Instagram

 અભિનેત્રી અનુપમા સિરિયલમાં લીડ ભૂમિકા માટે પ્રતિ એપિસોડ 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે 

Photo: Instagram