17.8.2025
જાણો હ્રતિક રોશનની અટકનો અર્થ અને ઈતિહાસ
Image - Social Media
રોશન અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક છે. રોશન શબ્દ ફારસી અને ઉર્દૂ મૂળનો છે. જેનો શાબ્દિક અર્થ તેજસ્વી થાય છે.
રોશન શબ્દને સકારાત્મકતા, શાણપણ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.
ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર રોશનનો અર્થ પ્રકાશિત, તેજસ્વી, ચકચકિત, ચળકતું, પ્રસિદ્ધ, મશહૂર, જાણીતું થાય છે.
મધ્યયુગીન સમયગાળામાં ભારતમાં રોશન નામનો ઉપયોગ વધ્યો છે.
જ્યારે ફારસી અને તુર્કી મૂળના લોકો ભારતમાં આવ્યા અને તેમના નામમાં રોશન ઉમેરવાનું શરુ કર્યું હતું.
19મી-20મી સદીમાં, ઘણા મુસ્લિમ અને કેટલાક હિન્દુ/શીખ પરિવારોએ "રોશન" ને કાયમી અટક તરીકે અપનાવી હતી.
તેઓ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના ઘણા ભાગોમાં જોવા મળે છે.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો