10 April  2024

Photo : Instagram

રોહિત શર્માની પત્નીનું નામ રિતિકા સજદેહ છે

10 April  2024

Photo : Instagram

રોહિતે સ્ટેડિયમમાં રિતિકાને પ્રપોઝ કર્યું હતું

10 April  2024

Photo : Instagram

રોહિતે 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા

10 April  2024

Photo : Instagram

 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા

10 April  2024

Photo : Instagram

રિતિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

10 April  2024

Photo : Instagram

પતિને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચી જાય છે રિતિકા

10 April  2024

Photo : Instagram

રિતિકા અને રોહિતને એક બાળકી પણ છે

10 April  2024

Photo : Instagram

જ્યારે પણ ટીમ જીતને નજીક હોય છે રિતિકા ફિંગર  ક્રોસ કરતી જોવા મળે છે

10 April  2024

Photo : Instagram

ટ્રોલ્સને પણ ખુબ સારી રીતે જવાબ આપી દે છે રિતિકા