IPL 2024માં ગુજરાત ટાઈટન્સની ઓફિશિયલ DJ છે સુરતની આ રૂપસુંદરી

12   April, 2024

ગુજરાત ટાઈટન્સની ટીમમાં આ સિઝનમાં મોટા ફેરફાર થયા છે.

શુભમન ગિલને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

મહત્વનું છે કે IPL માં કોઈ પણ ટીમના ચીયર્સ વખતે અલગ અલગ પ્રકારના સોંગ વાગતા હોય છે.

 આ માટે દરેક ટીમના અલગ અલગ ઓફિશિયલ DJ હોય છે.

ગુજરાત ટાઈટન્સની ટીમમાં પણ ખૂબસૂરત ઓફિશિયલ DJ છે.

સુરતની DJ કિયારા જે ગુજરાત ટાઈટન્સ માટે ઓફિશિયલ DJ છે.

કિયારાએ જાતે વીડિયો શેર કરી આ માહિતી આપી હતી.

મહત્વનું છે કે IPL માં કિયારા ગુજરાતની મેચમાં DJ ધૂમ મચાવતી જોવા મળે છે.

2018 માં તેણે ધમાકેદાર શરૂઆત કરી હતી.

કિયારાએ નબર્ન અને VH1 સુપરસોનિક જેવા સ્ટેજ સહિત સમગ્ર ભારતમાં વિવિધ પ્રખ્યાત સ્થળોએ પરફોર્મન્સ આપ્યું છે,

ડીજે પેરોમા, ડીજે તેજસ, રિંક, બેશરમ મણિ, આર્યન ગાલા, સિયાના કેથરીન, સિક્વલ, જેવા કલાકારો સાથે સ્ટેજ શેર કર્યું છે.

હવે આ સુરતની સુંદરી IPL માં ધૂમ મચાવી રહી છે.

All Photos - Instagaram