11 અફેર બાદ અભિનેત્રી 24 વર્ષની ઉંમરે માતા બની

12   April, 2024

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ એકવાર નહીં પરંતુ ઘણી વખત પ્રેમમાં પડ્યા છે

જોકે તેમણે હજુ સુધી ક્યારેય લગ્ન કર્યા નથી.

આ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં પરંતુ સુષ્મિતા સેન છે. જે ફેમસ લોકો સાથે અફેરને લઇને ચર્ચામાં રહી છે.  

આ અભિનેત્રી જેણે એક પછી એક ફિલ્મો કરી હતી પરંતુ ફિલ્મો કરતાં તેના અફેર્સને કારણે વધુ ચર્ચામાં રહી હતી.

આ અભિનેત્રી એક-બે નહીં, 11 વખત પ્રેમમાં પડ્યા.

એક ફેમસ એક્ટર, બિઝનેસમેન અને મોડલને ડેટ કર્યા.

પરંતુ આ પછી પણ તેણે જીવનભર કોઈને પોતાનો જીવનસાથી નથી બનાવ્યો.

પોતાના બાળક માટે તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

આ એક્ટ્રેસે કુંવારી મા બન્યા બાદ તેણે પોતાનું કરિયર દાવ પર લગાવી દીધું હતું.

તેણે લલિત મોદી, સંજય નારંગ, રણદીપ હુડ્ડા, અમ્તિયાઝ ખત્રી, વસીમ અકરમ અને મુદસ્સર અઝીઝ સહિત 11 લોકોને ડેટ કર્યા હોવાની વાત સામે આવી છે.

‘મિસ યુનિવર્સ’નો ખિતાબ જીતનારી સુષ્મિતા સેન, હાલ તેણી વેબસીરિઝ થકી પોતાના કરિયરના પીક પર છે.