12-4-2024

હજારો રોગોનો રામબાણ ઈલાજ છે લીમડાના મોર

Pic - Freepik

કડવા લીમડાના પાન અને મોર ખાવાથી અનેક ફાયદા થાય છે.

લીમડાના મોરનું સેવન કરવાથી પેટ અને ચામડીના રોગો માટે રામબાણ ગણવામાં આવે છે.

ઉનાળામાં વધતી જતી ખંજવાળની સમસ્યાને દૂર કરવામાં માટે પણ મોરનું સેવન કરવામાં આવે છે.

ચૈત્ર મહિનામાં લીમડાના પાન અને મોરનું સેવન કરવાથી પેટમાં ઉત્પન થતી કૃમિની સમસ્યા દૂર કરે છે.

લીમડાના મોરનું સેવન કરવાથી લોહી સ્વચ્છ બને છે અને લીવર સ્વસ્થ બને છે.

ભૂખ ન લાગતી હોય તેવા લોકોને લીમડાના મોરનો રસ પીવાથી ભૂખ લાગશે.

ચૈત્ર માસમાં સવારે વહેલા લીમડાના મોરનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાંથી રાહત મળે છે.

લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે જે હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ