7 જાન્યુઆરી 2025

રોહિત શર્મા  ઓસ્ટ્રેલિયા પ્રવાસથી  ઘરે પરત ફર્યો

ઘરે પરત ફર્યા બાદ  રોહિતે દિવસની શરૂઆત શાનદાર શૈલીમાં કરી

Pic Credit - Instagram/PTI

રોહિતે  ઘરે પરત ફર્યા બાદ પહેલા દિવસે દીકરી સાથે સમય પસાર કર્યો

Pic Credit - Instagram/PTI

રોહિત શર્માએ  દીકરીને ખોળામાં બેસાડી  અને સાથે નાસ્તો કર્યો

Pic Credit - Instagram/PTI

રોહિત શર્માએ  તેની પુત્રી સાથે  નાસ્તામાં મુસલી ખાધી 

Pic Credit - Instagram/PTI

રોહિત શર્માએ  દીકરી સાથે નાસ્તાનો  વીડિયો પોસ્ટ કર્યો

Pic Credit - Instagram/PTI

વીડિયો પોસ્ટ કરતી વખતે રોહિતે કેપ્શનમાં લખ્યું  'ઘરે આવીને સારું લાગ્યું'

Pic Credit - Instagram/PTI

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં  રોહિત શર્માનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું

Pic Credit - Instagram/PTI

રોહિતે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 6.20ની ખરાબ એવરેજથી માત્ર 31 રન બનાવ્યા

Pic Credit - Instagram/PTI