ક્રિકેટ પીચ સિવાય ડેવિડ હવે ફિલ્મોમાં પણ એક્ટિંગ કરતો જોવા મળશે

31 : March

Photo : Instagram

ક્રિકેટ પીચ સિવાય ડેવિડ હવે ફિલ્મોમાં પણ એક્ટિંગ કરતો જોવા મળશે

31 : March

Photo : Instagram

ક્રિકેટ બાદ ડેવિડ વોર્નરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે

31 : March

Photo : Instagram

ડેવિડ વોર્નર તેલુગુ ફિલ્મ રોબિનહૂડમાં જોવા મળશે

31 : March

Photo : Instagram

આ ફિલ્મમાં નાનો રોલ કરવા માટે મોટી રકમ ચૂકવવામાં આવી છે

31 : March

Photo : Instagram

'રોબિન હૂડ' માટે વોર્નરે  3 કરોડ રૂપિયા લીધા

31 : March

Photo : Instagram

આ ફિલ્મ 28 માર્ચ, 2025ના રોજ રિલીઝ થશે 

31 : March

Photo : Instagram

ડેવિડ વોર્નરે સાઉથ સ્ટાર્સ નીતિન અને શ્રીલીલા સાથે ફિલ્મ 'રોબિનહૂડ'માં કામ કર્યું છે 

31 : March

Photo : Instagram

IPL 2025ની મેગા ઓક્શનમાં ડેવિડ અનસોલ્ડ રહ્યો

31 : March

Photo : Instagram

ડેવિડ વોર્નર IPLના ઇતિહાસમાં સૌથી સફળ વિદેશી બેટ્સમેન છે 

31 : March

Photo : Instagram