રાજસ્થાન રોયલ્સનો ઓલરાઉન્ડર જોફ્રા આર્ચર હાલમાં ચર્ચામાં છે

27 : March

Photo: Twitter

ઓલરાઉન્ડર ચેનને લઈ હાલમાં ચર્ચામાં છે

27 : March

Photo: Twitter

જોફ્રા આર્ચરના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે

27 : March

Photo: Twitter

1 કિલોની ચેન પહેરી ખેલાડી રમતો જોવા મળ્યો

27 : March

Photo: Twitter

મીડિયા રિપોર્ટ મુજબ આર્ચરની ચેનનો વજન અંદાજે 1 કિલો છે

27 : March

Photo: Twitter

રાજસ્થાન રોયલ્સના જોફ્રા આર્ચરે ઝડપી 16 રન બનાવ્યા

Photo: Twitter

જેમાં બે છગ્ગાનો સમાવેશ થાય છે

Photo: Twitter

 IPL 2025ના ઇતિહાસનો સૌથી મોંઘો સ્પેલ ફેંક્યો છે

Photo: Twitter

જોફ્રા આર્ચરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચાર ઓવરના સ્પેલમાં 76 રન આપ્યા હતા

Photo: Twitter