રિતેશ દેશમુખ રાજકીય પરિવારમાંથી આવે છે

03 : june

Photo: Instagram

તેમના પિતા સ્વ.વિલાસરાવ દેશમુખ બે વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે

03 : june

Photo: Instagram

વિલાસરાવ દેશમુખ અને વૈશાલી દેશમુખનો બીજો પુત્ર રિતેશ દેશમુખ છે

03 : june

Photo: Instagram

રિતેશ દેશમુખના ભાઈઓ ધીરજ અને અમિત પણ રાજકારણમાં સક્રિય છે

Photo: Instagram

 રિતેશ દેશમુખે વર્ષ 2003માં ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હતી

Photo: Instagram

રિતેશ દેશમુખ એક આર્કિટેક્ટ પણ છે

Photo: Instagram

રિતેશ દેશમુખે અભિનેત્રી જેનેલિયા ડિસોઝા સાથે 3 ફેબ્રુઆરી 2012ના રોજ લગ્ન કર્યા છે

Photo: Instagram

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે

Photo: Instagram

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા 2 બાળકોના માતા પિતા છે

Photo: Instagram

રિયાન અને રાહિલ નામના 2 પુત્રો છે

Photo: Instagram