ભારતીય ક્રિકેટર રિંકુ સિંહનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો

08 : june

Photo: Instagram

રિંકુ સિંહના પિતા ખાનચંદ્ર સિંહ એલપીજી સિલિન્ડર વિતરણમાં કામ કરતા હતા

08 : june

Photo: Instagram

 2017માં રિંકુ આઈપીએલમાં પસંદગી થયા પછી તેમણે આ નોકરી છોડી દીધી હતી

Photo: Instagram

રિંકુ સિંહની માતા વીણા દેવી ગૃહિણી છે

Photo: Instagram

સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહના લગ્ન સાંસદ પ્રિયા સરોજ સાથે નક્કી થયા છે

Photo: Instagram

રિંકુ સિંહને બે ભાઈ-બહેન છે

Photo: Instagram

રિંકુ સિંહની બહેન નેહા સિંહ ખુબ સુંદર છે

Photo: Instagram

રિપોર્ટ મુજબ રિંકુ સિંહે ધોરણ 9 સુધી જ અભ્યાસ કર્યો છે

Photo: Instagram

રિંકુ સિંહ 3.5 કરોડના ઘરમાં રહે છે

Photo: Instagram

રિંકુ સિંહનું આઈપીએલ કરિયર શાનદાર રહ્યું છે

Photo: Instagram