04 સપ્ટેમ્બર 2024

વિરાટ કોહલી  દેશમાં સૌથી વધુ  ટેક્સ ચૂકવનાર ખેલાડી

વિરાટ કોહલીએ  66 કરોડ રૂપિયા  ટેક્સ ચૂકવ્યો

Pic Credit -  PTI

સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટીની યાદીમાં  વિરાટ કોહલી પાંચમાં નંબરે

Pic Credit -  PTI

બોલિવૂડના બાદશાહ  શાહરૂખ ખાન  આ યાદીમાં ટોપ પર

Pic Credit -  PTI

શાહરૂખ ખાને  92 કરોડ રૂપિયા  ટેક્સ ચૂકવ્યો

Pic Credit -  PTI

સલમાન ખાને 75 કરોડ અમિતાભ બચ્ચને 71 કરોડ ટેક્સ ચૂકવ્યો

Pic Credit -  PTI

તમિલ ફિલ્મના સુપરસ્ટાર વિજયે 80 કરોડ ટેક્સ ભર્યો

Pic Credit -  PTI

MS ધોનીએ  38 કરોડ રૂપિયા  ટેક્સ ભર્યો

Pic Credit -  PTI

સચિન તેંડુલકર  28 કરોડ રૂપિયા  ટેક્સ ચૂકવ્યો  

Pic Credit -  PTI