રિંકુ સિંહે સગાઈના ફોટો શેર કર્યા

09 : june

Photo: Instagram

રિંકુ સિંહ અને પ્રિયા સરોજની જોડી ચાહકોને ખુબ પસંદ આવી

09 : june

Photo: Instagram

પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે

09 : june

Photo: Instagram

સપા સાંસદ પ્રિયા સરોજે કોલકાતાથી ડિઝાઇનર વીંટી ખરીદી હતી 

Photo: Instagram

 રિંકુ સિંહે મુંબઈથી ખાસ વીંટી મંગાવી હતી

Photo: Instagram

 બંને વીંટીઓની કુલ કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે

Photo: Instagram

 લગ્ન 18 નવેમ્બર 2025ના રોજ વારાણસીમાં થશે

Photo: Instagram

ક્રિકેટર રિંકુ સિંહની કુલ સંપત્તિ લગભગ 8 થી 9 કરોડ રૂપિયા છે

Photo: Instagram

ક્રિકેટર રિંકુ સિંહની કુલ સંપત્તિ લગભગ 8 થી 9 કરોડ રૂપિયા છે

Photo: Instagram

ચૂંટણી સોગંદનામા મુજબ પ્રિયા સરોજની કુલ સંપત્તિ 11 લાખ રૂપિયા છે

Photo: Instagram

 રિંકુનો પરિવાર 3 કરોડના આલીશાન બંગલામાં રહે છે

Photo: Instagram