રિયા ચક્રવર્તી એક બોલિવુડ અભિનેત્રી છે

30  : june

photo : instagram

રિયા ચક્રવર્તીનો જન્મ 1 જુલાઈ 1992ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો

30  : june

photo : instagram

રિયા ચક્રવર્તીનો જન્મ કર્ણાટકના બેંગ્લોર ખાતે એક બંગાળી પરિવારમાં થયો હતો

photo : instagram

રિયા ચક્રવર્તીના પિતા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ હતા

photo : instagram

રિયા ચક્રવર્તીએ પોતાનું શિક્ષણ આર્મી પબ્લિક સ્કૂલ, અંબાલા કેન્ટ, અંબાલા,અને સેન્ટ ક્લેર સ્કૂલ, આગ્રામાં કર્યું હતું

photo : instagram

રિયા ચક્રવર્તીએ એમટીવી ઇન્ડિયા પર વીજે તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

photo : instagram

 2012માં તેલુગુ ફિલ્મ તુનેગા તુનેગા થી અભિનયની શરૂઆત કરી હતી  

photo : instagram

બોલિવુડ ફિલ્મ મેરે ડેડ કી મારુતિ (2013)માં જોવા મળી હતી

photo : instagram

 સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, રિયા ચક્રવર્તી ખુબ ચર્ચામાં રહી 

photo : instagram

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020 ના રોજ આત્મહત્યા કરી હતી

photo : instagram