11 નવેમ્બર 2024

ક્રિકેટ ઈતિહાસમાં  સૌથી લાંબી સિક્સર  કોણે ફટકારી?

સૌથી લાંબી સિક્સરનો  રેકોર્ડ પાકિસ્તાનના  શાહિદ આફ્રિદીના નામે

Pic Credit - PTI/AFP/Getty/INSTA

શાહિદ આફ્રિદીએ 2013માં આફ્રિકા સામે 153 મીટરની સિક્સર ફટકારી હતી

Pic Credit - PTI/AFP/Getty/INSTA

બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર બ્રેટ લીનું નામ આવે છે

Pic Credit - PTI/AFP/Getty/INSTA

બ્રેટ લીએ 2005માં વેસ્ટ ઈન્ડિઝ સામે 143 મીટરની સિક્સર ફટકારી હતી  

Pic Credit - PTI/AFP/Getty/INSTA

ભારત માટે સૌથી લાંબી સિક્સર ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે

Pic Credit - PTI/AFP/Getty/INSTA

યુવરાજ સિંહે 2007માં ઓસ્ટ્રેલિયા સામે 119 મીટર લાંબી સિક્સર ફટકારી હતી

Pic Credit - PTI/AFP/Getty/INSTA

IPLમાં સૌથી લાંબી સિક્સર  ફટકારવાનો રેકોર્ડ આફ્રિકાના એલ્બી મોર્કેલના નામે

Pic Credit - PTI/AFP/Getty/INSTA

મોર્કેલે 2008માં IPLની પ્રથમ સિઝન દરમિયાન 125 મીટર લાંબી સિક્સ ફટકારી હતી

Pic Credit - PTI/AFP/Getty/INSTA