16.7.2024

વરસાદી માહોલમાં કડક ચા સાથે એક બેટરમાંથી બનાવેલા 8 પ્રકારના ભજીયાની મજા માણો

Image - Freepik 

વરસાદી માહોલમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ અલગ હોય છે.

ચણાના લોટમાં મીઠું, મરચુ નાખો. ત્યારબાદ બેકિંગ સોડા અને 1 ચમચી ગરમ તેલનાખી મિક્સ કરો.

તમને ડુંગળી પસંદ છે. તો તમે ડુંગળીની પાતળી સ્લઈસ કરી તેને બેટરમાં ડીપ કરીને ફ્રાય કરો.

તમે આ જ બેટરમાંથી બટાકાના ભજીયા બનાવી શકો છો.

આ બેટરનો ઉપયોગ કરીને તમે મિર્ચી વડા બનાવી શકો છો.

તમે અજમાના પાનના ભજીયા બનાવીને ખાઈ શકો છો.

આ ઉપરાંત આ બેટરમાંથી પનીર ભજીયા પણ બનાવીને વરસાદી માહોલનો આનંદ માણી શકો છો.

તેમજ પાલક, કમળ કાકડી, રીંગણ અને કાચા કેળાના પણ ભજીયા બનાવી શકો છો.