રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ નવાગામ ઘેડમાં થયો હતો 

20 : june

Photo: Instagram

રવિન્દ્ર જાડેજા જામનગરમાં રહે છે

Photo: Instagram

રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ એક ખાનગી સુરક્ષા એજન્સીમાં કામ કરતા હતા

Photo: Instagram

પિતા ઇચ્છતા હતા કે દીકરો આર્મી ઓફિસર બને પરંતુ દીકરો ક્રિકેટર બન્યો

Photo: Instagram

રવિન્દ્ર જાડેજાની માતા લતાનું 2005માં એક અકસ્માતમાં અવસાન થયું છે

Photo: Instagram

રવિન્દ્ર જાડેજાને એક બહેન છે. જેનું નામ નૈના છે

Photo: Instagram

રવિન્દ્ર જાડેજાએ 17 એપ્રિલ 2016ના રોજ રીવાબા સોલંકી સાથે લગ્ન કર્યા

Photo: Instagram

રવિન્દ્ર જાડેજા અને રીવાબા એક દીકરીના માતાપિતા છે

Photo: Instagram

રીવાબા ગુજરાતના ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે

Photo: Instagram

રવિન્દ્ર જાડેજાની બહેન અને પિતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય છે

Photo: Instagram