રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ તમિલનાડુમાં થયો હતો

10 : june

Photo: Instagram

પિતા રવિચંદ્રન ક્લબ-સ્તરના ક્રિકેટર હતા .તેમની માતાનું નામ ચિત્રા છે

10 : june

Photo: Instagram

અશ્વિન અને પ્રીતિએ એક જ એન્જિનિયરિંગ કોલેજમાં સાથે એડમિશન લીધું હતું

Photo: Instagram

કોલેજમાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ

Photo: Instagram

રવિચંદ્રન અશ્વિનના લગ્ન 13 નવેમ્બર 2011ના રોજ પ્રીતિ સાથે થયા હતા

Photo: Instagram

રવિચંદ્રન અશ્વિનના પરિવારમાં તેમની પત્ની પ્રીતિ નારાયણન અને બે પુત્રીઓ છે

Photo: Instagram

38 વર્ષીય અશ્વિન ભારત માટે બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે

Photo: Instagram

અશ્વિનને ચેન્નાઈની SSN કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં BTech સાથે સ્નાતક છે

Photo: Instagram

અશ્વિને 9 વર્ષની ઉંમરે YMCA માટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું 

Photo: Instagram