રવિ કિશન પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેસનલ લાઈફને કારણે પણ સમાચારમાં રહે છે

13 : july

photo : instagram

રવિ કિશનનો જન્મ 17 જુલાઈ 1969ના રોજ  મહારાષ્ટ્રમાં થયો હતો

13 : july

photo : instagram

રવિ કિશન 5 ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે 

photo : instagram

રવિ કિશને 12મા ધોરણ સુધીનો અભ્યાસ રિઝવી કોલેજ બાંદ્રા પશ્ચિમ, મુંબઈમાં કર્યો 

photo : instagram

રવિ કિશનનો પરિવાર જૌનપુર જિલ્લાના કેરાકટનો રહેવાસી છે

photo : instagram

રવિ કિશને 10 ડિસેમ્બર 1993ના રોજ પ્રીતિ શુક્લા સાથે લગ્ન કર્યા હતા

photo : instagram

રવિ કિશનને 4 બાળકો છે, એક પુત્ર અને ત્રણ પુત્રીઓ

photo : instagram

રવિ કિશનની દીકરી રીવા કિશનએ સબ કુશલ મંગલ ફિલ્મથી ફિલ્મમાં પ્રવેશ કર્યો છે

photo : instagram

રવિ કિશનની બીજી પુત્રી ઇશિતા, જે એનસીસી કેડેટ હતી, જૂન 2023માં ભારતીય સેનામાં જોડાઈ છે

photo : instagram

રવિની ત્રીજી પુત્રી તનિષ્કા શુક્લા તેના પિતા અને બહેનની બિઝનેસ મેનેજર છે 

photo : instagram