સફળતા માટે જાણી લો  રતન ટાટાના આ સિક્રેટ સક્સેસ મંત્ર 

03 April, 2024

રતન ટાટાનું કહેવું છે કે, જો તમારે ઝડપ સાથે આગળ વધવું હોય તો એકલા આગળ વધો.

લોખંડને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી, તેનો કાટ નુકશાન પહોંચાડે છે, તેવી જ રીતે વ્યક્તિને તેની માનસિકતા સિવાય કોઈ વ્યક્તિનો નાશ કરી શકતું નથી.

લોકો તમારા પર જે પથ્થરો ફેંકે છે તે બધા તમારી પાસે રાખો અને આ પથ્થરોનો ઉપયોગ તમારો મહેલ બનાવવા માટે કરો.

દરેક વ્યક્તિમાં કેટલીક વિશેષ પ્રતિભા હોય છે, તેથી સફળતા મેળવવા માટે વ્યક્તિએ તેના ગુણોને ઓળખવા જોઈએ.

જે વ્યક્તિ બીજાનું અનુકરણ કરે છે તે થોડા સમય માટે આગળ વધી શકે છે પરંતુ તે વધુ આગળ વધી શકતો નથી.

આપણે બધા માણસ છીએ અને મશીન નથી, તેથી તમારા જીવનમાં આનંદ લાવો, ગંભીરતા નહીં.