રણવીર સિંહના પરિવારના 9 સભ્યો છે

03  : july

photo : instagram

રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985 ના રોજ મુંબઈમાં થયો છે

03  : july

photo : instagram

રણવીર સિંહના પિતાનું નામ જગજીત સિંહ ભવનાની છે

photo : instagram

રણવીર સિંહની માતાનું નામ અંજુ ભવનાની છે, જે એક ગૃહિણી છે

photo : instagram

રણવીર સિંહને એક મોટી બહેન પણ છે, જેનું નામ રિતિકા ભવનાની છે

photo : instagram

રણવીર સિંહ અનિલ કપૂરની પત્ની સુનિતા કપૂરનો ભત્રીજો છે

photo : instagram

રણવીર સિંહ સોનમ કપૂર અને રિયા કપૂરનો પિતરાઈ ભાઈ પણ છે 

photo : instagram

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ એક દીકરીનો પિતા છે

photo : instagram

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 14 નવેમ્બર, 2018 ના રોજ ઇટાલી માં લગ્ન કર્યા છે

photo : instagram

રણવીર સિંહની કુલ સંપત્તિ આશરે 300 કરોડ રૂપિયા છે

photo : instagram