(Credit Image : instagram)

04 :August 

‘બડે અચ્છે લગતે હૈ’ના રામ કપૂરનો આવો છે પરિવાર

(Credit Image : instagram)

રામ કપૂર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે

 ટેલિવિઝનમાં મોટું નામ 

(Credit Image : instagram)

 રામ કપૂરનો જન્મ 1 સપ્ટેમ્બર, 1973 ના રોજ થયો હતો

જન્મ

(Credit Image : instagram)

રામ કપૂર અને ગૌતમી ગાડગીલના લગ્ન 14 ફેબ્રુઆરી, 2003ના રોજ થયા હતા

લગ્ન

(Credit Image : instagram)

ફેમસ ભારતીય અભિનેતા રામ કપૂરની પત્નીનું નામ ગૌતમી ગાડગીલ છે

પત્નીનું નામ ગૌતમી 

(Credit Image : instagram)

રામ કપૂરને બે બાળકો છે,એક પુત્રી સિયા અને એક પુત્ર અક્ષ

2 બાળકો

(Credit Image : instagram)

રામ કપૂરે 55 કિલો વજન ઓછું કર્યું છે

  55 કિલો વજન ઓછું કર્યું  

(Credit Image : instagram)

રામના કરિયરની શરૂઆત 1998માં હીના સાથે થઈ હતી

કરિયરની શરુઆત

(Credit Image : instagram)

રામ કપૂર બિગ બોસ 19માં આવે તેવી ચર્ચા થઈ રહી છે

બિગ બોસ 19માં 

(Credit Image : instagram)

રામ કપૂર 135 કરોડના માલિક છે

 135 કરોડનો માલિક