રાજ કુન્દ્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1975 ના રોજ લંડનમાં થયો હતો

15: july

photo : instagram

રાજ કુન્દ્રા એક બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ છે

photo : instagram

રાજ કુંદ્રાની પર્સનલ લાઈફ અનેક ઉતાર-ચઢાવ ભરી રહી છે

photo : instagram

 રાજ કુન્દ્રાના પિતાનું નામ બાલકૃષ્ણ કુન્દ્રા અને માતાનું નામ ઉષા રાણી કુન્દ્રા છે

photo : instagram

રાજ કુન્દ્રાના પહેલા લગ્ન કવિતા કુન્દ્રા સાથે થયા હતા

photo : instagram

રાજ કુન્દ્રાએ બીજા લગ્ન શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે

photo : instagram

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા 2 બાળકો એક પુત્ર અને એક પુત્રી

photo : instagram

રાજ કુન્દ્રાની કુલ સંપત્તિ 2,800 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે

photo : instagram

રાજ કુન્દ્રા બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ છે

photo : instagram

એવી પણ ચર્ચા છે કે, રાજ કુન્દ્રા બિગ બોસમાં આવી શકે છે

photo : instagram