રાહુલ ગાંધીનો જન્મદિવસ 19 જૂને છે 

18 : june

Photo: Instagram

રાહુલ ગાંધીનો જન્મ  19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો

18 : june

Photo: Instagram

રાહુલ ગાંધીના દાદીનું નામ ઈન્દિરા ગાંધી છે

Photo: Instagram

રાહુલ ગાંધીના દાદાનું નામ ફિરોઝ ગાંધી છે

Photo: Instagram

રાહુલ ગાંધીના પિતાનું નામ રાજીવ ગાંધી છે, જેઓ 1984 થી 1989 સુધી દેશના વડા પ્રધાન હતા

Photo: Instagram

રાહુલ ગાંધીની માતાનું નામ સોનિયા ગાંધી છે

Photo: Instagram

રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રાજકારણમાં સક્રિય છે

Photo: Instagram

રાહુલે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે

Photo: Instagram

આ ઉપરાંત, તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમફીલ પણ કર્યું છે

Photo: Instagram

રાહુલે ગાંધીએ 2004માં પહેલી વાર લોકસભા ચૂંટણી લડી હતી 

Photo: Instagram