અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ લગ્નને લઈ ચર્ચામાં

Photo : Instagram

10 july  2024

 અનંત-રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ છે

Photo : Instagram

10 july  2024

 અનંત-રાધિકાની પીઠી સેરેમની એન્ટિલિયામાં થઈ હતી

Photo : Instagram

10 july  2024

પીઠીમાં રાધિકા મર્ચન્ટનો ડ્રેસ ચર્ચામાં રહ્યો 

Photo : Instagram

10 july  2024

રાધિકાએ પીઠીમાં ફુલોથી સજેલો દુપટ્ટો પહેર્યો હતો

Photo :  dolly.jain

પીઠીમાં રાધિકાનો ડ્રેસ અનામિકાએ ડિઝાઈન કર્યો હતો

Photo :  dolly.jain

આ દુપટ્ટામાં ફુલની કળીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો

Photo :  dolly.jain

આ દુપટ્ટો બનાવવામાં ખુબ જ સમય લાગ્યો હતો

Photo :  dolly.jain

ફુલોથી બનેલી જ્વેલરીમાં રાધિકા ખુબ સુંદર લાગી રહી હતી

Photo :  dolly.jain

રાધિકા મર્ચન્ટ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દિકરી છે

Photo :  dolly.jain