09 જુલાઈ 2024

જસપ્રીત બુમરાહ સ્મૃતિ મંધાનાને મળ્યા જબરદસ્ત સમાચાર

જૂન મહિનો  ભારતીય ક્રિકેટ માટે  શાનદાર સાબિત થયો

Pic Credit -  BCCI

રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ  T20 વર્લ્ડ કપ જીત્યો

Pic Credit -  BCCI

ટીમ ઈન્ડિયાની જીતનો હીરો જસપ્રીત બુમરાહ બન્યો   'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ'

Pic Credit -  BCCI

બુમરાહે  જબરદસ્ત બોલિંગ કરી  વર્લ્ડ કપમાં 15 વિકેટ ઝડપી

Pic Credit -  BCCI

ICCએ બુમરાહને  'મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ' તરીકે પસંદ કર્યો

Pic Credit -  BCCI

ભારતીય મહિલા ટીમે જૂનમાં ODI-ટેસ્ટ શ્રેણીમાં  દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

Pic Credit -  BCCI

સ્મૃતિ મંધાનાએ 4 ઈનિંગ્સમાં 3 સદીની મદદથી  492 રન બનાવ્યા

Pic Credit -  BCCI

ICCએ સ્મૃતિ મંધાનાને 'મહિલા પ્લેયર ઓફ ધ મન્થ' તરીકે પસંદ કરી

Pic Credit -  BCCI