પ્રિયંકા ચોપરાનો જન્મ 18 જુલાઈ 1982ના રોજ બિહારના જમશેદપુરમાં થયો હતો

15: july

photo : instagram

પ્રિયંકા ચોપરાની હિન્દી ફિલ્મોથી શરૂ થયેલી તેમની સફર આજે હોલીવુડ સુધી પહોંચી ગઈ છે 

15: july

photo : instagram

તેના માતાપિતા ભારતીય સેનામાં ડોક્ટર હતા

15: july

photo : instagram

પિતાનું નામ અશોક ચોપરા અને માતાનું નામ મધુ ચોપરા છે

photo : instagram

પ્રિયંકા ચોપરાને એક નાનો ભાઈ સિદ્ધાર્થ છે

photo : instagram

 પ્રિયંકાની પિતરાઈ બહેનો પરિણીતી ચોપરા અને મન્નારા ચોપરા છે

photo : instagram

 પ્રિયંકાએ અમેરિકન ગાયક નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે

photo : instagram

 પ્રિયંકાને એક પુત્રી, માલતી મેરી ચોપરા જોનાસ છે

photo : instagram

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્નના ચાર વર્ષ પછી સરોગસી દ્વારા માતા-પિતા બન્યા હતા

photo : instagram

  અભિનેત્રી પ્રિયંકા ચોપરાને અનેક પુરસ્કારો પણ મળ્યા છે

photo : instagram