પિતા કરોડો રુપિયાના માલિક પતિ ક્રિકેટર છે

02 : june

Photo: Instagram

પ્રિયા સરોજનો જન્મ 23 નવેમ્બર 1998 રોજ થયો છે

02 : june

Photo: Instagram

પ્રિયા સરોજ રાજકારણી અને વકીલ છે

02 : june

Photo: Instagram

પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સભ્ય છે

Photo: Instagram

પ્રિયા સરોજ 2024માં લોકસભામાં ચૂંટાયેલા બીજા સૌથી યુવા ઉમેદવાર છે

Photo: Instagram

પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના ત્રણ વખત સાંસદ અને વર્તમાન ધારાસભ્ય તુફાની સરોજની પુત્રી છે 

Photo: Instagram

તેમના પિતા, તૂફાની સરોજ, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા છે 

Photo: Instagram

રિંકુ સિંહની પત્ની બનશે પ્રિયા સરોજ

Photo: Instagram

પ્રિયા સરોજની માતાનું નામ મુન્ની દેવી છે

Photo: Instagram

પ્રિયા સરોજને 3 બહેનો અને 1 ભાઈ છે

Photo: Instagram