દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958 ના રોજ ઓડિશામાં થયો છે

19 : june

Photo: Instagram

દ્રૌપદી મુર્મૂનો જન્મ આદિવાસી પરિવારમાં થયો છે

19 : june

Photo: Instagram

 દ્રૌપદી મુર્મૂના પિતા બિરંચી નારાયણ ટુડુ એક ખેડૂત હતા

Photo: Instagram

દ્રૌપદી મુર્મૂના પિતા અને દાદા સરપંચ રહી ચૂક્યા છે

Photo: Instagram

દ્રૌપદી મુર્મુના પરિવારે તેમનું નામ દુર્ગી ટુડુ રાખ્યું

Photo: Instagram

દ્રૌપદી મુર્મુએ પ્રાથમિક શિક્ષણ ઉપાર બેડાની સ્થાનિક પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો

Photo: Instagram

દ્રૌપદી મુર્મૂએ 1980 શ્યામ ચરણ મુર્મુ સાથે લગ્ન કર્યા હતા

Photo: Instagram

દ્રૌપદી મુર્મૂના પતિ, બે પુત્રોનું મૃત્યુ થયું છે

Photo: Instagram

દ્રૌપદી મુર્મૂની પુત્રી ઇતિશ્રી ભુવનેશ્વરની યુકો બેંકમાં નોકરી કરે છે, તેમને એક દીકરી પણ છે

Photo: Instagram

દ્રૌપદી મુર્મૂએ ભારતના રાષ્ટ્રપતિ છે

Photo: Instagram