પીએમ મોદી કાઝીરંગા નેશનલ પાર્કમાં કરી જંગલ સફારી કરી

09 March, 2024

Image - Instagram

  વડાપ્રધાન મોદીના આસામ પ્રવાસનો આજે બીજો દિવસ છે

પીએમ મોદીએ આજે ​​આસામના કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી.આ દરમિયાન તેણે કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથીની સવારી પણ કરી હતી

વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા પાર્કની સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ વિસ્તારમાં હાથી પર સવારી કરી હતી.

બાદમાં તેમણે આ જ રેન્જમાં જીપ રાઈડની પણ મજા માણી હતી

પ્રધાનમંત્રી આસામના અહોમ કિંગડમના રોયલ આર્મીના પ્રસિદ્ધ જનરલ લચિત બોરફૂકનની ભવ્ય પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ વીર'નું અનાવરણ કરશે

વડા પ્રધાન જોરહાટ જિલ્લાના મેલેંગ મેટેલી પોથરની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ રૂ. 18,000 કરોડના કેન્દ્ર અને રાજ્ય બંને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય, તેલ અને ગેસ, રેલ અને હાઉસિંગ ક્ષેત્રોને મજબૂત કરતી અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે