9.1.2025

Winter Tips : શિયાળામાં ઈન્ડોર પ્લાન્ટ Succulentsની આ રીતે રાખો કાળજી

Image - Getty Image 

શિયાળામાં ઈન્ડોર પ્લાન્ટ કે આઉટ ડોર પ્લાન્ટ જલદી સુકાઈ જાય છે.

ઘરની અંદર ઉગતા મોટાભાગના છોડ Succulents હોય છે.

Succulents પ્લાન્ટનું શિયાળામાં ખાસ ધ્યાન રાખવાની જરુર પડે છે.

Succulents પ્લાન્ટ વધારે ઠંડી સહન કરી શકતા નથી.

કડકડતી ઠંડીમાં Succulents પ્લાન્ટના પાંદડા ખરી જાય છે.

આ છોડને વધારે ઠંડી ના હોય તેવી જગ્યાએ રાખવા જોઈએ.

ઘરની અંદર રાખવાની જગ્યાએ બાલ્કનીમાં રાખવા જોઈએ. જેથી સૂર્ય પ્રકાશ સારો મળી રહે.

તેમજ Succulents પ્લાન્ટમાં વધારે પાણી ન નાખો.