28.1.2025
Plant Tips : લસણથી ઘરે જ બનાવો જંતુનાશક સ્પ્રે, આ રહી સરળ ટીપ્સ
Image -
Freepik
છોડ અને વૃક્ષોમાં ઘણીવાર જીવાત પડી જાય છે. જેના કારણે છોડ બળી જાય છે.
દરેક વ્યક્તિ માટે દુકાનમાંથી મોંઘી જંતુનાશક દવા ખરીદવી શક્ય નથી.
પરંતુ તમે રસાયણમુક્ત જંતુનાશક સ્પ્રે બનાવી શકો છો.
સૌથી પહેલા લસણની કળીઓને સારી રીતે પીસીને પેસ્ટ બનાવી લો.
તેમાં એક ચમચી વનસ્પતિ તેલ ઉમેરી આખી રાત રહેવા દો.
હવે આ પેસ્ટમાં 4 કપ પાણી ઉમેરો અને એક ચમચી પ્રવાહી સાબુ ઉમેરો.
આ પ્રવાહીને એક બોટલમાં ભરી તેને છોડ પર સ્પ્રે કરવાથી જંતુઓ દૂર થાય છે.
(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો