14.5.2025

Plant In Pot : કુંડાની માટી ક્યારે અને કેવી રીતે બદલવી જોઈએ ? જાણો

Image -  Soical media 

મોટાભાગના લોકોને અવનવા છોડ ઉગાડવાનો શોખ હોય છે.

આજે અમે તમને કુંડામાં માટી બદલવાનો સમય અને પદ્ધતિ જણાવીશું.

સામાન્ય રીતે, કુંડામાં રહેલી માટી દર બે વર્ષે બદલવી જોઈએ.

જોકે કુંડામાં માટી બદલતી વખતે છોડને નુકસાન થઈ શકે છે.

તેથી માટી બદલતા પહેલા બે-ત્રણ દિવસ પહેલા તેને ભીની કરો.

આ પછી 2-3 દિવસ પછી કૂંડાને બધી બાજુથી માટી મિક્સ કરી ભેગી કરી લો.

જ્યારે માટી નરમ થઈ જાય, માટી બરાબર ખોદી લો, ધ્યાન રાખો કે છોડના મૂળને નુકસાન ન   થાય.

માટી કાઢી નાખો, તેમાં કાર્બનિક ખાતર અને થોડી નવી માટી ઉમેરો અને તેને ફરીથી કુંડામાં ભરો.