16.7.2025
Plant In Pot : લીંબુની છાલ ફેકીં દો છો ? છોડમાં આ રીતે કરો ઉપયોગ જંતુઓ રહેશે દૂર
Image -Soical media
છોડમાં લીંબુની છાલનો ઉપયોગ કરવાથી જંતુઓ દૂર રહે છે.
લીંબુ એ સાઈટ્રસ ફળોનું પાવરહાઉસ છે. તે વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે.
લીંબુની છાલનો રસ કાઢ્યા પછી ઘણીવાર તેને ફેંકી દેવામાં આવે છે.
પરંતુ આ ફેંકી દેવાયેલી છાલ તમારા છોડ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
તેમાં કુદરતી એસિડ હોય છે જે મચ્છર અને અન્ય જંતુઓને
દૂર રાખે છે.
આ માટે, લીંબુની છાલને પાણીમાં ઉકાળો અને આ દ્રાવણનો છંટકાવ કરો જેથી જીવાતોથી બચી શકાય.
આ ઉપરાંત, લીંબુની છાલમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.
આને તમારા છોડના મૂળમાં મૂકો અથવા માટીમાં ભેળવીને કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો