22.4.2025
Plant in pot : આ 3 છોડ ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે
Image - Soical media
દરેક વ્યક્તિ પોતાના ઘરને સુંદર બનાવવા માગે છે.
લોકો પોતાના ઘરને સજાવવા માટે ઘણા બધા ફૂલો અને છોડ વાવે છે.
જો તમે પણ ઘરે છોડ ઉગાડવા માગો છો તો અમે તમને શ્રેષ્ઠ વિકલ્પ છે.
તમારા ઘરમાં આ છોડ ઉગાડવાથી શોભા વધશે. આ સાથે જ તેની ઓછી કાળજી રાખવી પડે છે.
તમે ઘરે સ્પાઈડર પ્લાન્ટ ઉગાડી શકો છો. આ છોડની જાળવણી કરવી સરળ છે.
તમે આ ઇન્ડોર પ્લાન્ટને બાલ્કની અને ડ્રોઇંગ રૂમમાં ઉગાડી શકાય છે.
બીજો છોડ સિન્ગોનિયમ છે, તમે તેને તમારી બાલ્કની અથવા મુખ્ય દરવાજા પાસે રાખી શકો છો.
જે લોકો ઇન્ડોર પ્લાન્ટિંગ કરે છે તેમને પણ સ્નેક પ્લાન્ટ ખૂબ ગમે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો