26.2.2025
Plant In Pot : શું સૂર્યમુખીનો છોડ ઘરે કુંડામાં ઉગાડી શકાય ?
Image -
Getty Images
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનમાં છોડ ઉગાડવાનો શોખ હોય છે.
ઘરે સૂર્યમુખીનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો.
ત્યારબાદ સારી ગુણવત્તાની માટીમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી કૂંડામાં ભરી લો.
તમે સૂર્યમુખીનો છોડ બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ લાવીને પણ ઉગાડી શકો છો.
તમે કૂંડામાં 3-4 ઈંચ ઉંડાઈએ સૂર્યમુખીના બીજ અથવા છોડ રોપી તેના પર માટી નાખો.
સૂર્યમુખીના છોડને દરરોજ 6-8 કલાક સૂર્યપ્રકાશની જરુર પડે છે.
સૂર્યમુખી ઉગાડેલા કૂંડાને બાલ્કનીમાં અથવા તો પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.
સૂર્યમુખીના છોડને ખૂબ જ ઓછી માત્રામાં પાણી જરુર પડે છે. જેથી ત્યાં વધારે પાણી ન પડી જાય તેનું ધ્યાન રાખો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો