16.2.2025
Plant in Pot : કૂંડામાં ટામેટા ઉગાડવા અપનાવો આ ટીપ્સ,જાણો
Image - Freepik\ Social media
ટામેટાના છોડને ઘરે ઉગાડવા માટે કૂંડુ અને સારી ગુણવત્તાની માટીની જરુરી છે.
તેમજ છાણિયુ ખાતર, કોકોપીટ, સારી ગુણવત્તાના ટામેટાના બીજ અને પાણીની જરુર પડે છે.
સૌથી પહેલા એક છિદ્ર વાળું કૂંડુ લો. તેમાં સારી ગુણત્તાવાળી માટી ભરો.
ત્યારબાદ તેમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ ટામેટાના બીજ મુકી તેના પર માટી નાખી દો.
માટીમાં જરુર મુજબ પાણી ઉમેરો નહીંતર છોડના મૂળ ખરાબ થઈ જશે.
છોડને દિવસમાં 6-8 કલાક સૂર્યપ્રકાશમાં રાખો. આશરે 60 થી 70 દિવસ બાદ ટામેટા ઉગવાનું શરુ થશે.
તમે કૂંડામાં છાણિયું ખાતર અથવા કાર્બનિક ખાતરોનો પણ ઉપયોગ કરી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો