27.4.2025
Plant in pot : કેમ ચંદનના ઝાડને સાપનું ઘર કહેવામાં આવે છે ? જાણો
Image - Soical media
દુનિયામાં લાખો પ્રકારના વૃક્ષો અને છોડ જોવા મળે છે. પરંતુ કેટલાક ઝાડ પર સાપ રહેતા હોય છે.
સામાન્ય રીતે એવુ કહેવામાં આવે છે કે ચંદનના ઝાડની આસપાસ સાપ લપેટાયેલા રહે છે.
ચંદનનું ઝાડ સાપને રહેવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
સાપ ઠંડી અને ભેજવાળી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે.
ઠંડી જગ્યાએ રહેવાથી સાપના શરીરનું તાપમાન જળવાઈ રહે છે.
ચંદનનું ઝાડ તેમના માટે એક ઉત્તમ ગણવામાં આવે છે.
ચંદનના ઝાડ પર જંતુઓ અને પક્ષીઓ સહિત વિવિધ પ્રકારના જીવોને આકર્ષિત કરે છે.
સાપને ચંદનના ઝાડ પર જંતુઓનો શિકાર કરવો સરળ થાય છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો