28.3.2025
Plant In Pot : બ્રોકલી ઘરે ઉગાડવાની આ સરળ ટીપ્સ જાણો
Image - Soical media
વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરે જ છોડ ઉગાડવાનો શોખ રાખે છે.
ત્યારે કિચન ગાર્ડનમાં બ્રોકલી કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.
બ્રોકલીનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ અને પહોળુ કૂંડુ લો
કૂંડાના તળિયામાં છેદ હોવાથી છોડના મૂળમાં પાણી જમા નહીં થાય.
હવે કૂંડામાં સારી ગુણવત્તાવાળી માટી ભરો. તેમાં છાણિયું ખાતર ઉમેરી માટીને તૈયાર કરી દો.
ત્યારબાદ માટીમાં થોડુક પાણી ઉમેરી માટીને બરાબર મિક્સ કરી દો.
બ્રોકલીના સારી ગુણવત્તાવાળા બીજ 3-4 ઈંચની ઉંડાઈ મુકી તેના પર માટી નાખી દો. નિયમિત પાણી આપવું જોઈએ.
બ્રોકલીનો છોડને તડકામાં રાખવો જોઈએ. જેથી છોડમાં જંતુ પડવાનો ખતરો ઓછો રહે. હવે થોડાક જ સમયમાં બ્રોકલી ઉગશે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો