25.4.2025

Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે? અપનાવો આ ઘરેલું ટીપ્સ

Image -  Soical media 

મોટાભાગના લોકો ઘરે છોડ ઉગાડતા હોય છે.

ઉનાળામાં છોડની વધારે કાળજી રાખવી પડે છે.

લોકો પૂજા માટે સુખ, સમૃદ્ધિ માટે ઘરે શમીનો છોડ ઉગાડતા હોય છે.

શમીનો છોડ ઉગાડવા માટે સારી ગુણવત્તાવાળી માટીની જરુર છે.

શમીનો છોડ ઉગાડતા પહેલા માટીમાં થોડી રેતી ઉમેરી બરાબર મિક્સ કરો.

શમીના છોડને યોગ્ય પ્રમાણમાં પાણી આપો. ધ્યાન રાખો કે વધારે પાણી ન પડી જાય.

છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

છોડના યોગ્ય વિકાસ માટે દર બે મહિનામાં છાણિયું ખાતર નાખવું જોઈએ.