12.5.2025
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો વરિયાળી, આ છે સૌથી સરળ ટીપ્સ
Image - Soical media
વરિયાળી મોટા ભાગે બધા જ ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
વરિયાળી એ ભારતીય રસોડામાં જોવા મળતો ખૂબ જ મહત્વપૂર્ણ મસાલો છે.
વરિયાળીમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે અને તે ખોરાકનો સ્વાદ પણ વધારે છે.
ઘરે વરિયાળીનો છોડ ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ લો.
હવે એક કૂંડામાં સારી ગુણવત્તાવાળી માટી ભરી લો. તેમાં છાણિયું ખાતર ઉમેરો.
આ પછી માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી ઢાંકી દો. ત્યારબાદ તેના પર પાણીનો છંટકાવ કરો.
આશરે 180-190 દિવસમાં વરિયાળીનો છોડ તૈયાર થઈ જશે.
વરિયાળીના છોડનો સારો વિકાસ થાય તે માટે અઠવાડિયામાં 2-3 વખત ખાતર નાખો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો