23.3.2025
Plant In Pot : ઘરે જ સરળતાથી ઉગાડો રોઝમેરીનો છોડ
Image - Soical media
રોઝમેરીના છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો.
જેથી છોડમાં નાખવામાં આવતુ પાણી માટીમાં ભરાઈ ન રહે. ત્યાર બાદ સારી ગુણવત્તાની માટી લો.
માટીમાં સારી ગુણવત્તાનું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર કરેલી માટી કૂંડામાં ભરી લો.
ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને માટીને બરાબર ભીની કરી લો.હવે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો.
માટીમાં 4-5 ફૂટની ઉંડાઈએ બીજ છૂટા છૂટા મૂકી તેના પર માટી નાખી દો. ત્યાર બાદ તેના પર થોડું પાણી ઉમેરો.
રોઝમેરી વાવવામાં આવેલા કૂંડાને એવી જગ્યાએ મૂકો. જ્યાં છોડને આશરે 6 થી 8 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે.
રોઝમેરીની યોગ્ય વૃદ્ધિ માટે કૂંડામાંથી નીંદણને દૂર કરતા રહો. આશરે 3 મહિનામાં ફૂલ ઉગવા લાગશે.
છોડના પાંદડા લીલા રાખવા માટે નિયમિત પાંદડા કાપતા રહો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો