2.7.2025
Plant In Pot : ઘરની બાલ્કનીમાં સરળતાથી ઉગાડો બેબી કોર્ન
Image -Soical media
આપણા દેશમાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. લોકોએ ઘરે પણ શાકભાજી ઉગાડવાનું શરૂ કરી દીધું છે.
આજે અમે તમને ઘરના કુંડામાં બેબી કોર્ન કેવી રીતે ઉગાડવું તે જણાવી રહ્યા છીએ.
બેબી કોર્નના છોડને 10 ડિગ્રીથી વધુ તાપમાનની જરૂર હોય છે. ઉપરાંત, 6-8 કલાક સૂર્યપ્રકાશ જરૂરી છે.
આ માટે સારી ગુણવત્તાની માટી અને એક કૂંડામાં કે ગ્રો બેગમાં ભરી લો.
કુંડામાં 6 ઇંચના અંતરે 1 થી 1.5 ઇંચ ઊંડા ખાડા ખોદો અને દરેક ખાડામાં એક બીજ નાખો.
બીજ વાવ્યા પછી, માટીને થોડી ભેજવાળી રાખો. વધારે પાણી ના નાખો.
દરરોજ અથવા જ્યારે પણ માટી સૂકી લાગે ત્યારે પાણી આપો.
જ્યારે પાક તૈયાર થઈ જાય, ત્યારે તેને ફક્ત સવારે અથવા સાંજે કાપણી કરો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો