27.5.2025

Plant In Pot : વરસાદ પહેલા જ ઘરે કુંડામાં ઉગાડો આમળા, જાણો સાચી રીત

Image -  Soical media 

સામાન્ય રીતે લોકો એવું માને છે કે આમળાનું ઝાડ જમીન પર ઉગાડી શકાય છે. જો કે તેને કુંડામાં પણ ઉગાડી શકાય.

 આમળાને ઘરે કુંડામાં ઉગાડવા માટે નર્સરીમાંથી સારી ગુણવત્તાનો છોડ લાવો.

આમળાના છોડને ઉગાડવા માટેનો શ્રેષ્ઠ સમય જુલાઈ અને સપ્ટેમ્બર મહિના વચ્ચેનો છે.

છોડને ઉગાડવા માટે માટી તૈયાર કરો, 50 ટકા ખેતરની માટી અને 20 ટકા છાણિયું ખાતર ઉમેરો.

હવે તેમાં 20 ટકા વર્મીકમ્પોસ્ટ અથવા ઘરે બનાવેલ કાર્બનિક ખાતર અને 10 ટકા NPK અથવા લીમડાની છાલ ઉમેરો.

આમળાના છોડ માટે મોટું કુંડુ પસંદ કરો. જેનો વ્યાસ લગભગ 12 ઈંચ અને ઊંડાઈ 15 ઈંચ હોય.

હવે તેમાં આમળાનો છોડ ઉગાડી નિયમિત પાણી આપો.  છોડને એવી જગ્યાએ રાખો જ્યાં 8 કલાક સૂર્યપ્રકાશ મળે.

છોડ થોડો મોટો થાય એટલે આ તેને જમીનમાં ઉગાડી શકો છો.

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો