24.4.2025
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે? અપનાવો આ ઘરેલું ટીપ્સ
Image - Soical media
મોટાભાગના લોકો ઘરે છોડ ઉગાડવાનું પસંદ કરતા હોય છે.
પરંતુ કેટલીક વાર છોડને કીડીઓ અથવા જીવડાં ખાઈ જતા હોય છે.
છોડમાં કીડીઓ ન આવે તેના માટે તમે કેટલાક ઉપાય કરી શકો છો.
લસણની કળીઓને પાણીમાં ઉમેરી ઉકાળી લો. ત્યારબાદ તમે આ પાણીનો સ્પ્રે કરી શકો છો.
તમે કીડીઓને છોડમાંથી ભગાડવા માટે સૂકા અને લીલા મરચાને પીસીને પાણીમાં ઉકાળી સ્પ્રે બનાવી શકો છો.
કીડીઓને ભગાડવા માટે તજને પાણીમાં ઉકાળીને નાખી શકો છે.
આવી સ્થિતિમાં તમે છોડ પર તજનો પાઉડર છાંટી શકો છો.
કોફીને પાણીમાં ઉકાળી તમે આ પાણીનો સ્પ્રે છોડ પર કરી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો