13.4.2025

Plant in pot :  મની પ્લાન્ટના કેટલા પ્રકાર ? આ ટીપ્સ અપનાવશો તો લીલો રહેશે છોડ 

Image -  Soical media 

દરેક વ્યક્તિને પોતાના ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવાનું ગમે છે. આ છોડ લક સાથે પણ સંકળાયેલો હોવાની માન્યતા છે.

મોટાભાગના ઘરોમાં જોવા મળતા ઘેરા લીલા રંગના મની પ્લાન્ટને જેડ પોથોસ કહેવામાં આવે છે.

ગોલ્ડન પોથોસ  મની પ્લાન્ટનો એક ખાસ પ્રકાર છે.

નિયોન પોથોસ પણ સરળતાથી ઉગાડી શકાય છે.

ઘણા ઘરોમાં સાટન પોથોસ પ્રકારનો મની પ્લાન્ટ પણ ઉગાડવામાં આવે છે.

માર્બલ ક્વીન પોથોસ પણ મની પ્લાન્ટની એક જાત છે.

સિલ્વર પોથોસ પણ મની પ્લાન્ટની એક ખાસ જાત છે. લોકો આને ઘરે પણ ઉગાડવાનું પસંદ કરે છે.

મની પ્લાન્ટની આ બધી જાતોને ઓછું પાણી અને ઓછો સૂર્યપ્રકાશની જરૂર પડે છે. તેમજ લીમડાનું તેલ નાખવાથી પણ છોડનો વિકાસ સારો થાય છે.