18.4.2025
Plant in pot : મરચાના છોડનો વિકાસ અટકી ગયો છે ? આ ટીપ્સ અપનાવો
Image - Soical media
આજકાલ મોટાભાગના લોકો ઘરે છોડ ઉગાડવાનું પસંદ કરતા હોય છે. ત્યારે મરચા જેવા શાકભાજીનો છોડ પણ ઘરે ઉગાડો છે.
કુંડામાં ઉગાડવામાં આવતા મરચાના છોડમાં વૃદ્ધિ અટકવાની સમસ્યા જોવા મળે છે.
મરચાના છોડના પાંદડા અને ફૂલો ખરી પડવાની સમસ્યા પણ જોવા મળતી હોય છે.
આવી સ્થિતિમાં છોડની યોગ્ય કાળજી રાખવી ખૂબ જ જરુરી છે.
છોડમાં યોગ્ય કાર્બનિક જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી છોડને વિકાસ પામવામાં મદદ કરે છે.
મરચા સારી રીતે ઉગે તે માટે દર 15 દિવસે છોડ પરથી વધારાના પાનની કાપણી કરવી જોઈએ.
જેથી ડાળીઓ ઉત્પન્ન થાય અને છોડ વધુ ગીચ બની શકે. આ ઉપરાંત છોડમાં છાશ પણ ઉમેરી શકો છો.
મરચાના છોડને રોગ અને જંતુઓથી બચાવવા માટે લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો