10.4.2025

Plant in pot : ગરમ પવનના કારણે કેરીનું નાનું ફળ  સુકાઈ જાય છે ? આ ટીપ્સ અપનાવો

Image -  Soical media 

કાળઝાળ ગરમીના કારણે અનેક વાર પાક સુકાઈ જાય છે.

વધતા તાપમાન અને ગરમ પવનોને કારણે કેરીની ડાળી સુકાઈ જાય છે.

જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને કેટલાક સરળ ઉપાયો જણાવી રહ્યા છીએ.

ઘણીવાર ફળો પોષણના અભાવે અથવા નબળાઈને કારણે ખરી પડે છે.

સૌપ્રથમ  માટીથી ઝાડની આસપાસ એક વર્તુળ બનાવો.

હવે પોટેશિયમ નાઈટ્રેટનો છંટકાવ કરો.આનાથી કેરીનું ફળ મજબૂત થશે અને ફળો ખરશે નહીં.

જો આંબાના ઝાડ પરની કોઈ કેરીનું નાનાફળને નુકસાન થયું હોય તો તેને તોડી નાખો.

આ ઉપરાંત દાંડી પર બોર્ડેક્સ પેસ્ટ પણ લગાવો. આ સમયગાળા દરમિયાન સિંચાઈ ન કરો.